MA Camp at Kalol





ગાંધીનગર જિલ્લાનો મુખ્યમંત્રી અમૃતમ ( મા) મેગા કેમ્પ  કલોલનો અહેવાલ

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા તા ૧૬.૨.૨૦૧૪ ના રોજ તાલુકા પંચાયત કચેરી - કલોલ ખાતે વિનામુલ્યે નિદાન અને સારવાર મુખ્યમંત્રી અમૃતમ ( મા) મેગા કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં કુલ રજીસ્ટ્રેશન ૫૫૩૦ લાભાર્થીઓનુ થયુ. જેની વિગત નીચે મુજબ છે.
ક્રમ
સ્પેશ્યાલીસ્ટ
લાભાર્થીની સંખ્યા
1
મુખ્યમંત્રી અમૃતમ યોજના
896
2
આર.એસ.બી.વાય  યોજના
151
3
બાળરોગ
135
4
સ્ત્રી રોગ
233
5
ચેતાતંત્ર સર્જન
22
6
એબીલીટી ગુજરાત
49
7
સોનોગાફી
151
8
સર્જીકલ કેન્સર
21
9
ગાયનેક કેન્સર
43
10
મેડીકલ કેન્સર
4
11
ચામડી
232
12
ચેતાતંત્રના રોગો
100
13
૨-ડી ઇકો કાર્ડીયો લોજીસ્ટ
119
14
ફીઝીશીયન
492
15
આંખના
451
16
કાન,નાક,ગળાના
210
17
જનરલ સર્જન
116
18
હાડકાના
402
19
કીડનીના
46
20
માનસિક રોગો
63
21
નવા મા કાર્ડ ઇસ્યુ કર્યા
28
21
રક્તદાન
22

 ડૉ. એચ. પી. પ્રજાપતિ
તાલુકા આરોગ્ય અધિકારી
કલોલ